અનુરાગ કશ્યપ

  • 1.1k
  • 403

22 વર્ષના વ્યક્તિ દ્વારા 11 વર્ષ સુધી અનુરાગનું યૌન શોષણ કરાયું હતું ઇટાલિયન ફિલ્મ સાયકલ થીવ્સથી પ્રભાવિત થઇ અનુરાગ કશ્યપ ફિલ્મમેકર બન્યા બે લગ્ન જીવનમાં નિષ્ફ્ળ 48 વર્ષિય અનુરાગનું 20 વર્ષ નાની શુભ્રા શેટ્ટી સાથે ડેટિંગસિનેમા જ એકમાત્ર ધર્મ છે, તેવું માનનાર બોલીવુડના એકમાત્ર પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને અભિનેતા એટલે અનુરાગ કશ્યપ. અનુરાગની ક્રાઈમ થ્રિલર સિરીઝ બેડ કોપ હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. અનુરાગની મોટાભાગની ફિલ્મો ડ્રગ્સ, બાળશોષણ, ડિપ્રેશન જેવા સામાજિક મુદ્દાઓ પર જ આધારિત હોય છે. કહેવાય છે કે, અનુરાગ પોતે પણ સામાજિક સમસ્યાઓમાંથી પસાર થઈ ચૂક્યા છે. જેથી સમાજને જાગૃત કરવાના હેતુથી તેઓ પોતાની ફિલ્મોને પણ તે જ