ઓનલાઇન થતો પ્રેમ ️️️- 2

  • 1.5k
  • 1
  • 864

આગળ આપણે જોયું કે સલોની ખૂબ જ પલળી ગઈ હતી પલળેલી સલોની નિલયને જરાય નથી ગમતી બંને જણા ઉભા થઈને જવા માટે તૈયારીમાં જ હતા.્્ સલોની પણ પોતાના કપડા પોતાના વાળ અને પોતાની લાગણીઓ સમેટતી ઊભી થઈ નિલય ની પાછળ પાછળ ચાલવા લાગી.... લાગણીની ભૂખ તો ગમે તેને લાગે. તેની કોઈ ઉંમર નથી હોતી. નાના બાળકને પણ લાગણીની જરૂર હોય છે અને 80 વર્ષના કે સો વર્ષના ને પણ લાગણીની જરૂર હોય છે. જો પૈસો જ સુખ આપી શકતો હોત તો આ દુનિયામાં સંબંધોની જરૂર ક્યાં હતી.... હવે ચાલ ફટાફટ શું આરામથી હિરોઈન ની જેમ મટકા મારીને શું ચાલે છે!