સરખામણી જિંદગીની સાચી હકીકત

  • 1.6k
  • 508

     સરખામણી કેવું છે . સરખામણી અલગ જ શબ્દ લાગે છે જેમાં લોકો  સમજી નથી શકતા.  કે  સરખામણી કઈ રીતે કોની સાથે કરવી તે  ?      આજકાલ જિંદગીમાં આધુનિક યુગ આવતા લોકો એકબીજાની દેખાદેખી સરખામણી કરવા લાગ્યા છે પણ શું આ સરખામણી કરીને શું મળવાનું છે કે લોકો એકબીજાન સાથે સરખામણી દેખાદેખી જેવું કરવા લાગ્યા છે હું જાણું છું સરખામણી એ કોઈની જોડે કડવી ના જોઈએ પણ આજકાલના લોકો આજકાલના યુવા લોકો પણ આ વસ્તુ સમજતા નથી ધારો કે કોલેજમાં છોકરાઓ મારા  મિત્ર પાસે સ્પોર્ટ બાઈક છે તો મને પણ જોઈએ છે આવું કહીને ઘરે જીત કરીને એકબીજાની દેખાદેખી