સફળતા એ નિષ્ફળતાની ચાવી છે

  • 1.7k
  • 518

સફળતા કેટલું નાનું લાગે છે સાંભળવામાં પણ હકીકતમાં આ જ વસ્તુ મેળવવા માટે જિંદગીમાં કેટલું વધુ મુશ્કેલી થી પણ વધારે હટથી પણ વધારે આગળ વધવું પડે છે ત્યારે જઈને પહેલા તો નિષ્ફળતા મળે છે ત્યાર પછી મહેનત કરી કરીને પસીનો પાડીને ત્યારબાદ જ સફળતા મળે છે સફળતા એ જિંદગીની સૌથી મોટી જીત અને જિંદગીની સૌથી મોટી ચાવી છે જે તમારી જિંદગીને ખૂબ જ અલગ જ રીતે બનાવી શકે છે અને આગળ વધારી શકે છે. એવી જ રીતે આજે હું એક સરસ એવી વાર્તા કહેવા માંગુ છું.  એક ગામમાં એક છોકરી હતી તે સ્વભાવમાં ખૂબ સારી દિલની ચોખ્ખી અને સાચી હતી પણ