વિષ રમત - 30

  • 1.9k
  • 1
  • 1k

" આવતી કાલે જે થશે એ આવતી કાલે ખબર પડશે " અનંતરાય બધું જાણતા હોવા છતાં અત્યારે એક પીઢ રાજકારણી ની જેમ કઈ ચોખ્ખું બોલતા ન હતા .પણ આભ બધું સમજતી હતી એને રાજ કારણ નો કઈ ચોક્કસ અનુભવ ન હતો પણ એનું દિમાગ શાર્પ હતું .. " સર જો તમે મુખ્ય મંત્રી નહિ રહો તો અમે મંત્રી પણ નહિ રહીયે " આભા એ સીધા વાક્ય માં કહ્યું " જુઓ છોકરા ઓ મારો રાજ નીતિ નો અનુભવ એમ કહે છે કે આપડી પાર્ટી ની સરકાર તો આવશે પણ આપડે નહિ આવીયે ..અને મારા જીવન નો અનુભવ એમ કહે છે કે