હરિહર કિલ્લો, મહારાષ્ટ્ર

  • 1.3k
  • 332

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- હરિહર કિલ્લો, મહારાષ્ટ્રલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીભારતમાં અનેક કિલ્લાઓ આવેલાં છે. જેમાંના ઘણાં કિલ્લાઓ રહસ્યથી ભરપૂર છે, તો કેટલાંક ખજાનાથી ભરપૂર. કેટલાંક કિલ્લાઓ ભૂતનાં નિવાસસ્થાન સમાન બન્યાં છે, તો કેટલાંક કિલ્લાઓ ટ્રેકિંગ માટેનું સ્થળ બન્યાં છે. આવા જ એક કિલ્લા વિશે આપણે આ લેખમાં જોઈશું.આ કિલ્લો એટલે મહારાષ્ટ્રમાં આવેલ હરિહર કિલ્લો, જે પ્રવાસીઓ માટે ટ્રેકિંગ અને જોવાલાયક સ્થળોનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આ કિલ્લો હર્ષગઢ તરીકે પણ ઓળખાય છે. હરિહર કિલ્લો ઈગતપુરીથી 48 કિમી મહારાષ્ટ્ર ભારતનાં નાસિક જિલ્લાના ઘોટીથી 40 કિમી દૂર આવેલો કિલ્લો છે. તે નાસિક જિલ્લામાં એક મહત્વપૂર્ણ કિલ્લો છે, અને ગોંડા ઘાટ દ્વારા વેપાર માર્ગને જોડવા માટે બનાવવામાં