વાત ભીખાજી બલસારાની

  • 1.6k
  • 588

ભારતભરમાં અમેરિકા જવાનો ક્રેઝ ગુજરાતીઓમાં સૌથી વધારે જોવા મળે છે. છેલ્લા એક વર્ષમાં એવા અનેક કિસ્સા સાંભળ્યા અને જોયા છે જેમાં ખોટી રીતે અમેરિકા જવાના પ્રયાસ કરનાર વ્યક્તિઓ કે પરિવારોને જીવ ગુમાવવો પડ્યો છે. એટલું જ નહી ખોટી રીતે અમેરિકા પહોંચી તો ગયા પરંતુ ત્યાં જઈને હાલત કફોડી બની જાય છે. હાલમાં જ આવેલી ફિલ્મ ડંકી પણ આ કોન્સેપટ પર બેઇઝ હતી. ત્યારે આવાજ એક ગુજરાતીની વાત આજે અહીં રજૂ કરવાની છે. વાત લગભગ 115 વર્ષ પહેલાંની છે. ભીખાજી બલસારા નામના પારસીએ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે બે-બે કોર્ટમાં કેસ લડી જીત્યા અને અંતે નાગરિકતા મેળવી હતી. ભીખાજીના આ કેસથી તે