વિષ રમત - 29

  • 1.4k
  • 636

પ્રજાહિત પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ હરકિશન તિવારી એ એક આબાદ ખેલ પડ્યો હતો એના અંતર્ગત ઇલેકશન આવવા ના ૬ મહિના પહેલા થી એમને જુદા જુદા સર્વે બહાર પડાવ્યા હતા જેમાં જુદી જુદી ટીવી ચેનલ્સ અને જુદાજુદા છાપ ઓ તથા મેગેઝીન્સ ના સર્વે સામેલ હતા અને તમામ સર્વે એક જ સુર માં બોલતા હતા કે રાજ્ય માં છેલ્લા દસ વર્ષ થી પ્રજાહિત પાર્ટી ની સરકાર છે ..અને જો આ વખતે પણ અનંતરાય શિંદે ..જ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ થશે તો પાર્ટી એંટીઈંકમબન્સી ને લીધે આ ઇલેકશન હારી જશે ..!! આ તમામ સર્વે થી લોકો માં કુતુહલતા વધી ગઈ હતી ..આખા દેશ માં