એક હતો રાજા સોનેરી ચકલી=5 (પ્યારા બાળ મિત્રો.મનુ માળી રાજ બાગમાં ચમત્કારિક વૃક્ષ ઉગાડવા મા સફળ થયા પછી એની સાથે શુ થાય છે એ હવે આગળ વાંચો.) રાજ બાગમા.મનુ માળી ચિરંજીવી રાખનારા પુષ્પો નુ બીજ રોપે છે.અને સોનેરી ચકલીના કહ્યા પ્રમાણે ત્રીજા દિવસે એક વેંતનો છોડ.પાંચમા દિવસે એ છોડ બે ફૂટનો થઈ ગયો.અને દસમા દિવસે ચમત્કારિક વૃક્ષ પુર્ણ રીતે ઉગી નીકળ્યું. સાંજે સુર્યના આથમતા