એ છોકરી - 20 (છેલ્લો ભાગ)

  • 2.1k
  • 742

એ છોકરી – ભાગ – 20.(ભાગ-19 માં આપણે જોયું કે રૂપાલીને મેડીકલ કોલેજમાં એડમીશન મળી ગયુ હતુ.) હવે જુઓ આગળરૂપાલીએ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર લાવીને તેની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ક્યાં ત્રણ ચાર વર્ષ પહેલાની એ રૂપલી જે કેતરમાં ચારો કાપતી હતી અને ક્યાં આજની ઉત્તરોત્તર પ્રગતિના પંથે વધતી રૂપલી. ખરેખર ઈશ્વરનો જ આશીર્વાદ ગણાય.રૂપાલીને શહેરની ઉચ્ચકક્ષાની કોલેજમાં એડમીશન મળી જતાં સૌ કોઈ હર્ષોલ્લાસથી ભરપૂર હતા. કોલેજમાં જતા પહેલા તેની ઈચ્છા તેના બાપુ અને ભાઈ-બહેનને મળવાની હતી તેથી આજે સવારે તેણે ડાહ્યાભાઈને ફોન કરીને શહેરમાં આવવા અંગે વાત કરી અને બે-ત્રણ દિવસ રોકાવા પણ જણાવ્યુ. પહેલા તો