45 વર્ષે હત્યારાને સજા થઇ

  • 1.3k
  • 468

તાજેતરમાં જ 82 વર્ષના વ્યક્તિને ભૂતપૂર્વ પત્નીની હત્યાના 45 વર્ષ જૂના ગુનામાં દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી છે. વાત, નિવૃત સંશોધન વૈજ્ઞાનિક ક્રિસ્ટોફર હેરિસનની છે. 14મી જુલાઈ 1978ના રોજ ક્રિસ્ટોફર હેરિસનના છૂટાછેડાના એક વર્ષ બાદ તેમનાં 32 વર્ષીય પત્ની બ્રેન્ડા પેજની એબરડીનમાં હત્યા થઇ હતી. જોકે, હત્યા પોતે કરી હોવાનો ક્રિસ્ટોફરે ઇનકાર કર્યો હતો. ક્રિસ્ટોફરની પત્ની બ્રેન્ડા એક જિનેટિક્સ એક્સપર્ટ હતા. જેનો મૃતદેહ પોતાના જ ઘરમાં મળ્યો હતો. ઘરમાં બેડરૂમમાં પલંગ પર જ્યાં બ્રેન્ડનો મૃતદેહ મળ્યો ત્યાં લોહીના ડાઘ પણ હતા. સ્થાનિક અદાલતે ક્રિસ્ટોફરને પત્ની બ્રેન્ડાની હત્યામાં દોષિત ઠેરવી સજા ફટકારી છે. તે સમયે બ્રેન્ડા તેજસ્વી વૈજ્ઞાનિક હોવાનું પણ ક્રિસ્ટોફરે