તલાશ 3 - ભાગ 3

  • 2.1k
  • 1.2k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "... મારા કોઈ સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારનો કાનૂનનો ભંગ નહિ થાય એની હું ખાતરી આપું છું. 2દિવસ પછી મારી ટીમ અહીં આવી પહોંચશે. તો અમને હવા મહેલ પહોંચાડવાની વ્યવસ્થા કઈ રીતે..? "એ થઇ જશે, ગુપ્તાજી આ તમે હમણાં 18 લાખ રૂપિયાનો ડ્રાફ્ટ બપોર સુધીમાં જમા કરાવી દો. અને પછી પરમ દિવસે તમારી ટીમને લઈને અહીં સવારે બને એટલા વહેલા પહોંચી જજો. અહીંથી અમારી ગાડી હવા મહેલ જવાની જ છે. એ તમને ત્યાં પહોંચાડી દેશે. જંગલનો રસ્તો છે એટલે