વિષ રમત - 28

  • 1.6k
  • 740

ઈલેક્શન નજીક આવતું હોવાથી પાર્ટી ઓફિસ માં ધમધમાટ હતો . સૌ કોઈના મન માં એકજ સવાલ હતો ..કાલે રાષ્ટ્રીય અધ્યક્ષ હરકિશન તિવારી જી આવી રહ્યા છે એ શું જાહેરાત કરશે .. પાર્ટી ઓફિસ ના વિશાલ પાર્કિંગ માં કાર્યકરો ના ટોળા એક બીજા સાથે વાતચીતો કરી રહ્યા હતા ... પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ વાસુદેવ પટેલ દ્વારા બધા ને સૂચના આપવા માં આવી હતી કે આવતી કાલે સવારે ૭ વાગે સૌ કાર્યકર્તા અને નેતા ગણ અને બધા જ મિનિસ્ટર્સ સવારે ૭ વાગે રાષ્ટ્રીય અધ્યક્ષ ના સ્વાગત માં એરપોર્ટ પહોંચી જવાનું હતું રાજ્ય માં છેલ્લા દસ વર્ષ થી પ્રજા હિટ પાર્ટી ની સરકાર