મમતા - ભાગ 99 - 100

  • 432
  • 264

️️️️️️️️મમતા :૨ ભાગ :૯૯ ( બે દિલની જીત થઈ અને પરી અને પ્રેમની સગાઈ થઈ. તો આપ પણ ચોક્કસ માણો બંનેની સગાઈ...) મંથન, મોક્ષા, શારદાબા બધાએ મહેમાનોનું સ્વાગત કર્યું. થોડીવાર થતાં એશા પરીને લઈ નીચે આવી. શરમથી નીચી ઢળેલી નજર, શણગાર સજેલી પરીને જોઈ પ્રેમ તો જોતો જ રહી ગયો. મોક્ષા પરીને રીંગ આપે છે.અને સાધનાબા પ્રેમને રીંગ આપે છે. બંને એકબીજાને રીંગ પહેરાવે છે. તાળીઓનાં ગડગડાટથી બધાં તેઓને વિશ કરે છે. કેક કટિંગ કરે છે. હંમેશા ઉછળતી પરી આજે તો ગંભીર બની ગઇ હતી. પ્રેમ અને પરી શારદાબા, સાધનાબાનાં આશિર્વાદ લે છે. પ્રેમ અને પરી ફિલ્મી રોમેન્ટિક ગીત પર