પ્રેમ કે દોસ્તી? - ભાગ 24

  • 2.1k
  • 2
  • 938

પ્રિયા નિધિને પ્રતિક જોડે મળાવે છે,પ્રતિક તો એક નઝર નિધિ ને જોઈ રહ્યો.નિધિ અને પ્રિયા એકબીજા જોડે ઇશારાથી વાત કરે છે.પ્રતિકનું ધ્યાન ભલે નિધિ પર હતું પણ તેનું મન દેવલ શું કરવાનો છે ત્યાંજ લાગેલું હતું.ચાલો કમ ઓન ગાયસ ફરીથી પોતપોતાની પ્રેક્ટીસ પર લાગી જાઓ કેતકી એ જોરથી કહું અને મ્યુઝીક સ્ટાર્ટ કર્યું બધાએ પોત પોતાની જોડી બનાવી લીધી હતી .ફક્ત પ્રતિક અને નિધિ બધાની પ્રેક્ટીસ નિહાળી રહ્યા હતા.પ્રિયા એ ઈશારાથી નિધિને પણ ડાન્સ જોઈન કરવા કહ્યું.પણ જોડી વગર એ ડાન્સ શક્ય નહતો.પ્રતિક તરફ ઈશારો કરી તેની સાથે ડાન્સ કરવાનું કહ્યું. “કેવું મસ્ત સોંગ છે નહિ?ડાન્સ પણ બધા મસ્ત કરે