મમતા - ભાગ 93 - 94

  • 1.1k
  • 588

️️️️️️️️મમતા :૨ ભાગ : ૯૩(મોક્ષાને પ્રેમ પસંદ ન હોવાથી પરી પ્રેમ સાથે વાત કરતી નથી. તો શું થશે હવે આગળ વાંચો ભાગ :૯૩ ) પાંદડા પર બાઝેલા ઝાકળ બિંદુઓ, પંખીઓનો કલરવ અને "કૃષ્ણ વિલા" ની કાનાની આરતી. આ રોજનો ક્રમ હતો. મોક્ષાની તબિયત સારી ન હોવાથી શારદાબા જ હમણાં આરતી કરતાં હતાં. પરી પણ વહેલી ઉઠી તેને મદદ કરતી હતી. એ જોઈને મોક્ષાને ગર્વ થતો હતો કે પોતાની લાડલી કેટલી સમજદાર છે. પરી બહારથી ખુશ દેખાવાનાં પ્રયત્ન કરતી પણ અંદરથી તે કેટલી દુઃખી હતી તે મોક્ષા જાણતી હતી. મોક્ષા મનમાં જ વિચારે છે.( બસ મારી તબિયત સારી થાય એટલે હું