વિષ રમત - 27

  • 1.7k
  • 762

વિશાખા અને અનિકેત બાળકની માં એક બીજા ની સેમ સામે ઉભા હતા ..વિશાખા અત્યારે અનિકેત ના પ્રેમ માં જાણે પાગલ હતી અને અનિકેત થોડો પ્રેકટીકલ હતો ..વિશાખા એ તો કહી દીધું કે હવે તેને ભૂતકાળ માં કોઈ રસ નથી હવે તેને અનિકેત માં જ રસ છે .. " વિશુ તું મને આટલો બધો પ્રેમ કરે છે એ માટે હું બહુ જ ખુશ છું . અને હું પણ તને એટલો જ પ્રેમ કરું છું ..પણ પ્રેમ પ્રેમ ની જગ્યા એ છે અને વાસ્તવિક જીવન એની જગ્યા એ છે .. આપડે ક્યારેય આપડી જિંદગી થી ભાગવું ના જોઈએ ..અને એટલેજ ગુડ્ડુ શાસ્ત્રી