બચપન કા પ્યાર...

  • 1.6k
  • 490

ગીરજાને સ્કૂલનો આજે પહેલો દિવસ હતો. એની મમ્મીએ એને બહુ મસ્ત તૈયાર કરી હતી. બ્લુ અને સફેદ કલરનો પેટીકોટ શર્ટ વાળો ડ્રેસ. બ્લુ કલરની રીબન માથામાં. વાઈટ કલર ના મોજા અને કાળા કલરના શુઝ. બ્લુ કલરનું બેગ અને વાઈટ કલરની પાણીની બોટલ.... ગીરજાને આટલી બધી વસ્તુઓ મળી હતી નવી નવી એ બહુ જ ખુશ હતી. ..... સ્કૂલે જતા ગીરજાને એક ક્લાસરૂમમાં બેસાડવામાં આવી...... આ ક્લાસરૂમમાં એના જેવી બીજી 36 છોકરીઓ હતી. ....ગીજા બધાને જોતી હતી.....બધાને પાસે એના જેવા સ્કૂલ ડ્રેસ અને પાણીની બોટલ પણ હતી. એને ક્લાસમાં બેસવું અને બધી છોકરીઓ સાથે વાતો કરવી ગમવા લાગી.‍️‍️પહેલા દિવસે એક ટીચર આવ્યા