વિષ રમત - 26

  • 1.7k
  • 868

એ દિવસે પ્રથમ વાર અનિકેત અને વિશાખા નો પ્રેમ ચરમસીમા પાર કરી ગયો હતો .. એ દિવસે આવું ત્રણ વાર બન્યું હતું ... અનિકેતે ત્રણ વાર વિશાખા ના શરીર ને પીખ્યું હતું ..વિશાખા એ પણ જીવન ના આ આનંદ ને ભરપૂર રીતે માણ્યો હતો અને પછી બંને એક બીજા ને નગ્ન અવસ્થા માં ચોંટી ને કલાકો સુધી ઊંઘ્યાં હતા .. વિશાખા ની આંખ ખુલી ત્યારે સાંજ ના ૬ વાગ્યા હતા .. વિશાખા એ જોયું તો અનિકેત ઘસઘસાટ ઊંઘતો હતો ..વિશાખા એ અનિકેત ના કપાળે એક ચુંબન કર્યું અને અનિકેત સામે એક નાની સ્માઈલ કરીને બાથરૂમ માં ફ્રેશ થવા ગઈ ..આજે