મમતા - ભાગ 71 - 72

  • 1.3k
  • 718

️️️️️️️️મમતા :૨ ભાગ :૭૧( પ્રેમ અને પરીનાં દિલમાં પ્રેમનાં અંકુર ફૂટી રહ્યા છે. જરૂર છે માત્ર એકબીજાને કહેવાની.....જાણો આગળ...) ચોમાસાની ઋતુ હોવાથી વાદળોમાંથી સૂરજ સંતાકૂકડી રમતો હતો. વહેલી સવારમાં ઝરમર વરસાદનાં બૂંદો બહાર બગીચાનાં ફૂલો સાથે બાઝીને પ્રણય માણતાં હતાં.....️ રોજની જેમ મંથન અને મોક્ષા ઓફિસ જવા નીકળી ગયા. પરી હજુ સુધી જાગી ન હતી. શારદાબા પૂજા પુરી કરી ભાગવત ગીતા વાંચતા હતા. મંત્ર ગાર્ડનમાં વૉક કરવાં ગયો હતો. ગાર્ડનમાં મંત્ર અને આરવ વૉક કરી બેન્ચ પર બેઠાં. આરવ બોલ્યો....." ઓ... રોમીઓ તારી લવ સ્ટોરી આગળ વધી કે નહી! શું તારી ફટાકડી રોજ ફોન કરે છે કે નહીં?"મંત્ર : અરે