કાંતા ધ ક્લીનર - 21

  • 1.7k
  • 1
  • 1.2k

21."બીજું નવું કાઈં પોલીસે ઉખેળ્યું નથી. મેં મને ફરીથી રૂમમાં લઈ ગયા ત્યારે જરૂરી વસ્તુઓ જ કહી છે. બાકીનું મારાં મનમાં ભરી રાખ્યું છે. " કાંતા, સરિતાને ભરોસો આપી રહી." તો તમારું હવે રહેવાનું શું?"" મારે ઉપર આભ ને નીચે ધરતી એવું નથી. એક સવારે તેમની … શહેરમાં દરિયા કિનારે મોટી વિલા છે તે મારા ધ્યાનમાં આવેલું. તેમને અલગ અલગ રીતે ખુશ કરીને મારે નામે એ વિલા કરવા આગ્રહ કર્યા કર્યો. બે ચાર વખત તેમના મોટા કલાયંટ્સ સામે સોફિસ્ટીકેટેડ વિદૂષક બની તેમને ખુશ કર્યા. આઈ મીન સારી રીતે એન્ટરટેઈન કર્યા. તેમને મોટા ઓર્ડર મેળવવામાં સફળતા મળી. આથી મારી પર ખુશ