પીછાસ્ત્ર - ધ સ્ટોરી ઓફ વિરપરી - 3

  • 1.6k
  • 658

વિરપરી અને બીજી નવ એમ કુલ દસ પરીઓ એ પૃથ્વીપર પ્રસ્થાન કર્યું, બધી પરી ઓ રાજી રાજી થઇ ગઈ પૃથ્વી પરનું વાતાવરણ મનમોહક હતું, પરીઓ એ ધરાઈ ને જંગલ માં મજા માણી તેવામાં સંધ્યાકાર થઇ ગયો , પરીઓ ફરી ફરી ને થાકી ગઈ, આથી એક જગ્યા એ થાક ખાવા બેઠી ધીરે ધીરે રાત્રી થવા લાગી અંધકાર ચારે તરફ છવાઈ ગયો વિરપરી એક મોટી શિલા ને ટેકો દઈ,આકાશ તરફ મુખ રાખી બેઠી હતી વાતાવરણ શાંત હતું તેટલામાં પરીએ ઝાંઝર નો અવાજ સંભાળ્યો