અગ્નિસંસ્કાર - 94

  • 1.6k
  • 1
  • 930

" હવે આ કોણ છે?" અંશે પ્રિશાને ધીમેથી પૂછ્યું. " મને શું ખબર?" " લાગે છે આ પણ નવીન સાથે બદલો લેવા જ આવ્યો છે....." બન્ને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. આ જોઈને વિવાને કહ્યું. " મુંહ બંધ રખ વરના યે ગોલી તેરે ભેજે કે બજાય તેરે મુંહ કે અંદર ચલા દુગા..." ત્યાં જ અંશ અને પ્રિશા ચૂપચાપ બેસી ગયા. " યે લોગ અભી તક નહિ આયે....." વિવાને ફરી પોતાના આદમીઓને કોલ કર્યો. ફોનની ઘંટડી વાગતાં વિજયે એ અડ્ડાના લીડરના ખિસ્સામાંથી ફોન લીધો અને નામ વાંચ્યું તો વિવાન લખેલું હતું. " ઓહ લગતા હૈ તેરે બોસ કા ફોન હૈ..." વિજયે