હવે, દરેક કોલરનું નામ દેખાશે

  • 1.1k
  • 480

હવે, મોબાઈલ પર દરેક કોલરનું નામ દેખાશે ટેલિકોમ કંપનીઓએ કોલર આઈડી ડિસ્પ્લે સર્વિસ શરૂ કરી ટેલિકોમ કંપનીઓ દ્વારા મુંબઈ-હરિયાણા સર્કલમાં ટ્રાયલરન શરૂ કરાયો અદ્યતન યુગમાં મોબાઈલ ફોનનો ઉપયોગ જે રીતે વધી રહ્યો છે તેની સાથે સાથે સ્પેમ કોલનો આંક પણ વધી રહ્યો છે. જેમાં મોટાભાગના સ્પેમ કોલ ઓનલાઇન સ્કૅમર દ્વારા જ કરવામાં આવતા હોય છે. જેના પગલે ઓનલાઇન સ્કેમનો આંક પણ વધી રહ્યો છે. જેની ચિંતા કેન્દ્ર સરકાર પણ કરી રહી છે. કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા નવા આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હવે, જયારે પણ યુઝરના મોબાઈલ ફોન પર કોઈ પણ અજાણ્યા નંબરથી કોલ આવશે ત્યારે કોલરનું નામ