ઉત્તરાખંડના લોકો દિવસમાં સરેરાશ 9.6 કલાક કામ કરે છે તો એના પછીના નંબરે આવે છે તેલંગાણા .. જી હા તેલંગાણાના લોકોનો કામ કરવાના કલાકનો એવરેજ રેશિયો છે 9.2 કલાક .. અને ભારતભરમાં સૌથી ઓછા કલાક કામ કરવાની એવરેજ છે 6 કલાક અને એ રાજ્ય છે અત્યારે ખૂબ જ ચર્ચામાં રહેતું મણિપુર ..!!! આટલું વાંચીને એમ થયું હશે કે ગુજરાત કયા ? તો સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે દિવસમાં સરેરાશ 9 કલાક કામ કરીને ગુજરાતી ત્રીજા નંબરે છે અને એની સાથે ત્રીજા નંબરે મહારાષ્ટ્ર પણ છે ..!!!! આ હું નથી કહેતો પણ હમણાં ઈન્ફોસિસના ચીફ નારાયણમૂર્તિએ ‘ દેશને આગળ લાવવો