ત્રિભેટે - 21

  • 1.4k
  • 1
  • 584

કવને મેઈલ ખોલ્યો.. વ્હાલા મિત્રો , નારાજ પણ હશો અને ચિંતિત પણ.. ચિંતા ન કરો હું મારી મરજી થી જાઉં છું. જિંદગીમાં ખુબ ભાગી લીધું .બહું ભુલો કરી.પૈસો પણ ખુબ કમાયો..સંબંધોનાં રંગ જોઈ લીધાં. બસ હવે ખુદની ખોજમાં જવું છે.જિંદગીનું લક્ષ્ય શું છે એ શોધવું છે. તમારી મૈત્રી અમુલ્ય છે.પાછો આવીશ જ્યારે મને મારાં સવાલોનાં જવાબ મળી જશે. મમ્મી -પપ્પાને મેં પત્ર લખી જાણ કરી દીધી છે.અલબત એ લોકોએ મારાં વિના જીવવાની આદત પાડી લીધી છે.એમને ?આરી પાસેથી કોઈ ઉમ્મીદ નથી. ચલો ત્યારે ફરી મળશું. કવન મેઈલ વાંચતો હતો એ દરમિયાન સુમિતને પણ મેઈલ આવ્યો.. ************************************ ફાર્મનું વાતાવરણ બોઝિલ થઈ