લોહિયાળ નગર - પ્રકરણ 9

  • 996
  • 444

લોહિયાળ નગર પ્રકરણ:૯ પારદર્શિતા                                 રતનપુર ગામની સીમાએ ચાર બાળકો તેમની રમત પડતી મૂકી કુતૂહલપૂર્વક ટાવર-II તરફ જોઈ રહ્યા હતા. ધુમાડામાં લપટાયેલા ટાવર-II નજીક જવાની ઈચ્છા તો થઈ પણ ડર લાગતો હતો. ત્યાં કંઈક ડરાવનું હશે તો? તે કોઈના પગ ન ઉપડયા. આગળ ચાલવાની હિંમત ન થઈ. બીજી તરફ ઉજ્જડ વિસ્તારમાં ઊભેલો આરવ સફેદ આવરણમાં ઢંકાયેલા ટાવર-IIને જોઈ અચંબિત પામ્યો હતો. મોટરસાઈકલ પર સવાર થઈ તે પાછો ફર્યો.                                 ભંવરે રોનાલ્ડને કોલ કરી પરિસ્થિતીની જાણકારી આપી હતી. ગિફ્ટ સિટી જતાં જતાં રોનાલ્ડને ખ્યાલ આવી ગયો ટાવર-IIમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે. તે ગાડી ચલાવી રહ્યો હતો. જે કર્મચારીઓ