વિષ રમત - 25

  • 1.8k
  • 880

વાચક મિત્રો , CHALLANGE ..!!!CHALLANGE ..!!!CHALLANGE ..!!!માતૃ ભરતી પર એક નવીન શરૂઆત આજે વિષ રમત નો ૨૫ મો ભાગ આપણી સમક્ષ મૂકી રહ્યો છું ..આ વાત નો આનંદ છે ..એક શ્રીમંત કુટુંબ ની ખુબસુરત છોકરી જે ફેશન મોડેલ છે અને એ હિન્દુસ્તાન ની ટોચ ની હિરોઈન બનવા માંગે છે. એ માટે એ અનિકેત નામના ફેશન ફોટોગ્રાફર નો સંપર્ક કરે છે અને ત્યારથી જ એની જિંદગી બદલાઈ જાય છે ..એ અનિકેત ના ગળાડૂબ પ્રેમ માં પડે છે ..એજ અરસામાં તેના પિતા શ્રી હરિ. વંશ બજાજ ની સુદીપ ચૌહાણ જોડે વિશાખા ના લગ્ન કરવાની ઈચ્છા .. વિશાખા ના જીવન નો ખુબ જ