અપહરણ - 7

  • 1.7k
  • 826

૭. બીજો હુમલો !   (પાછલાં પ્રકરણમાં આપણે જોયું કે, એલેક્સ ટીમ વારાઝ પહોંચે છે. ત્યાંથી તેઓ હથિયારો ખરીદે છે. ત્યાર બાદ જીપ દ્વારા વાસ્કરનની તળેટીએ પહોંચે છે. આ દરમિયાન એમને સ્ટીવ નામનો એક અમેરિકન યુવાન મળી જાય છે, જે પોતે પણ ફ્રેડી જોસેફનો ખજાનો શોધવા આવ્યો હોય છે. વાસ્કરનમાં ટ્રેકિંગ કરાવતી વિવિધ એજન્સીઓ વચ્ચે F અને J ના મૂળાક્ષરોવાળી એજન્સી જોવા મળે છે, જેના મૂળાક્ષરો ફ્રેડી જોસેફ તરફ ઈશારો કરે છે. કદાચ આગળની કડી મળી જાય એ માટે એલેક્સ ત્યાંથી ટિકિટ લેવાનું નક્કી કરે છે. હવે આગળ...)   ‘ફન એન્ડ જોય’ના ટેન્ટ પાસે જઈને અમે ઊભા રહ્યા. આમ તો