મમતા - ભાગ 61 - 62

  • 1.3k
  • 796

️️️️️️️️મમતા :૨ભાગ :૬૧( મોક્ષા કંપનીનાં કામ માટે મુંબઈ આવે છે. પરી ખુશ છે કે મોમને મળાશે હવે આગળ......) પંખીઓનો કલશોરથી વાતાવરણ સંગીતમય બન્યુ છે. થાકેલી પરી હજુ સૂતી છે. ત્યાં જ મંથનનો વિડિયોકોલ આવે છે અને પરી જાગે છે. પરી માથેરાનની વાતો કરે છે અને બાપ દીકરીની રોજની જેમ મીઠી સવાર ઉગે છે. પરી તૈયાર થઈને એશાની રાહ જુવે છે. પણ એશા ન આવતાં તે કૉલ કરે છે. તો એશા કહે....... અરે! પરી થાકનાં કારણે મારી તબિયત ખરાબ છે. તો હું આજે કોલેજ નહી આવું! પરી રિક્ષા કરી કોલેજ જાય છે. એ લેકચર ભરી બધા મિત્રો સાથે કેન્ટિનમાં સમોસા અને