મન ની લાઈફ સ્ટોરી - 2

  • 2.1k
  • 904

પ્રકરણ 2 : હકલું અને ઢગલું મિલન ગાર્ડન માં મેક્સ ને દોડતી જોઈને મનને પણ ત્યાં સવાર સવાર માં દોડવા જવાનું અને મેક્સ સાથે વાતો કરવાનું મન થયું. પણ શું કરે, આદત સે મજબૂર, જ્યારે એ લાલજી ભાઈ પાસે પહોંચ્યો ત્યારે હમેશની ટેવ હોવાથી ગાંઠિયા મંગાવાઈ ગયાં. મન નાં પપ્પાની એ જ ટાણે ફોન પર ની વાતો બંધ થઈ. પિતા અને પુત્ર ઘરે ગયા. પલ્ટો સજાવવામાં આવી અને ગાંઠિયા ની મજા ઘરના તમામ સદસ્યોએ લીધી. પણ મન મેક્સ ને ભૂલ્યો ન હતો, એટલે કે એની સવાર સવારમાં ગાર્ડન માં દોડવા વાળી વાતને ભૂલ્યો ન હતો. 'કોણ જાણે કેવી રીતે કોઈ