સાસુ આણી આવ્યા

  • 1.9k
  • 1
  • 762

                                                 સાસુ આણી આવ્યા                 કજરી માથે પાણીનું બેડું લઈને ઘર તરફ જઈ રહી હતી. રસ્તામાં જે મળે તે હાથે કરીને કાજરીને ઊભી રાખતા હતા. પૂછતા હતા અને પેલી ચંપાકાકી તો જોડેથી નીકળે તોય મો મચકોડીને હાલતી થતી. આજે " કેમ ..કજરી સાસુ આણી આવ્યા ?" ને કેવા ખી ખી ખી કરીને હસી પડ્યા હતા. પોતેય તોછડો જવાબ આપેલો. " હા તમને કઈ વાંધો ?"  " ના બાપલા અમને શું વાંધો