જયદીપ અહલાવત

  • 3k
  • 542

ઓટીટી પર રિલીઝ વેબ સિરીઝ પાતાળ લોકમાં નામના મેળવી પણ ચર્ચાતો મહારાજથી જ થઇ મહારાજ ફિલ્મમાં મહારાજની કિરદાર નિભાવનાર જયદીપનું જીવન પણ સંઘર્ષ ભર્યું એક સમયે જયદીપ અહલાવતને કામ મળતું નહતું, આજે બે વર્ષ સુધી તારીખો નથી વૈષ્ણવ સંપ્રદાયના જદુનાથજી મહારાજ આજકાલ ઘણા ચર્ચામાં છે. ઓટીટી પર રિલીઝ થયેલ વિવાદાસ્પદ ફિલ્મ મહારાજમાં જદુનાથજી મહારાજનું પાત્ર ઘણું દિલચસ્પ છે. પછી ભલેને આમિર ખાનના પુત્રને લોન્ચ કરવા ફિલ્મ બનાવી હોય પરંતુ મુખ્ય ભૂમિકા તો મહારાજની જ છે. મહારાજની ભૂમિકા ભજવનાર એક્ટર જયદીપ અહલાવતનો એક સમય એવો પણ હતો કે, જ્યારે તેમની પાસે બિલકુલ કામ નહોતું. પરંતુ આજે એમની પાસે બે વર્ષ સુધી