એક પંજાબી છોકરી - 33

  • 1.8k
  • 900

આ કોમ્પિટિશનનું પરિણામ જાહેર કરવા માટે પ્રિન્સિપલ સર સ્ટેજ ઉપર આવે છે.સર નામ જાહેર કરતા પહેલા તેમનો પરિચય કંઇક આ પ્રમાણે આપે છે...બહુ ફેમસ થયા તેઓ હીર ને રાંઝા બની.બહુ નાની ઉમરમાં મળ્યાં જેમને ખૂબ મની.તે ત્રણેયની જોડી લાગે છે સહુને બહુ ફની.તેમની સુંદર મજાની દોસ્તીથી બન્યા તે ધની.તેમને સાંભળી લાગે કે તેની વાણીમાં છે હની.આજ ડાન્સ માટે આવ્યા છે જે ખૂબ બની ઠની.આટલો પરિચય આપતા જ બધા સ્ટુડન્ટ્સ સમજી જાય છે કે આ સોહમ,સોનાલી ને મયંક વિશે વાત કરવામાં આવે છે તેથી બધા જોર જોરથી તાળીઓ પાડી આ ત્રણેયનું નામ લે છે.સર પણ બોલી પડે છે કે બધા સમજી