અગ્નિસંસ્કાર - 88

(11)
  • 1.8k
  • 2
  • 1k

" ડોન્ટ વરી...હું અહીંયા તમને પકડવા નથી આવ્યો...મારે બસ પ્રિશા સાથે અમુક સવાલના જવાબ લેવા છે..." આર્યને કહ્યું. અંશે પ્રિશાના કાનમાં ધીમેથી કહ્યું. " તું ચિંતા ન કર...હું આર્યનને હમણાં ઠેકાણે લગાડું છું..." પ્રિશા એ અંશના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું. " તું કેશવને લઈને હોસ્પિટલ પહોંચ તારા માટે એ વધારે જરૂરી છે...અને તું મારી ચિંતા ન કર....મને કઈ નહિ થાય..."" પણ પ્રિશા...." " અંશ મેં કહ્યુંને તું જા..." અંતે અંશને પ્રિશાની વાત સ્વીકારવી પડી અને તે કેશવને લઈને હોસ્પિટલ જવા નીકળી ગયો. એની સાથે નાયરા પણ જતી રહી. હવે બસ આર્યન અને પ્રિશા જ ત્યાં હાજર હતા.આર્યને પિસ્તોલ