પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 6

  • 2.7k
  • 1.1k

આપ સહુ ને ખબર જ હશે કે મારું નામ ડૉ. અનંત ગુપ્તા.. હું એક સેક્સ એક્સપર્ટ, મેરેજ કાઉન્સેલર અને થેરાપિસ્ટ છું. પર્સનલ પર્સનલ વાતો માટે, લોકો મારી સલાહ લેવાનું પસંદ કરે છે.. આ તો થયો મારો ટુંક માં પરિચય.. હવે આપણે વિષય તરફ આગળ વધીએ.. સેક્સ અને મેન્ટલ હેલ્થ...જ્યારે આ બે શબ્દો એકસાથે બોલું છું ત્યારે મને અંદરથી એવું લાગે છે કે આ બન્ને એકબીજા ના પૂરક છે..સેકસ એજ્યુકેશન વિશે આપ સૌને માહિતી હશે એમ જાણીને હું આગળ વધુ છું. જો તમને બેઝિક સેક્સ એજ્યુકેશન વિશે માહિતી ન પણ હોય તો મારા લખેલા પુસ્તક પ્રેમ લગ્ન અને કામકળાવિજ્ઞાન ના પહેલાના