વિષ રમત - 22

  • 2k
  • 1k

અનિકેત તેનું બાઈક લઇ ને ભુલેશ્વર ના ભીડ વાળા એરિયા ના આવ્યો .. મુંબઈ વહેલી સવારથી ધમ ધામતુ .. તેમાંય ભુલેશ્વર ની સવારે જ ભીડ ભાડ થી થતી .. અનિકેતે જીવન પ્રકાશ નામ ના છાપ ની ઓફિસ નું સરનામું ગુગલ પર નાખ્યું હતું અને એ ગુગલ બતાવતું હતું એ રસ્તે આગળ વધતો હતો ..આખરે એની મંજિલ આવી ગઈ એ ચાર માલ નું ખખડધજ મકાન હતું તેમાંય ચોથો માળ તો જાણે પાડું પાડું થતો હતો . ત્યાં ભીડ એટલી હતી કે પાર્કિંગ ની જગ્યા ન હતી . તેના સદ્ નસીબે એને જે મકાનમાં જવાનું હતું એની નીચેની દુકાન બંધ હતી તેને