એક હતી કાનન... - 29

  • 1.1k
  • 456

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 29)મનન કાનન ની માનસિક હાલત સમજી ગયો અને બધાંને બહાર લઇ ગયો.કાનન બબડી.“મારી મુક્તિને ભોગે હું સાસરે પાછી નહીં જ ફરું.” આખરે કાનન ઘરે પણ આવી ગઈ. આવનારાં બાળકનું સ્વાગત પણ ધૂમધામથી કરવામાં આવ્યું.એને નામ આપવામાં આવ્યું 'માનવ'.કાનન નાં સાસુ સસરાએ માનવ ને લઈને ઘરે આવવાની વાત પણ કરી,માનવ માટે મુક્તિને સ્વીકારવાની તૈયારી પણ બતાવી પરંતુ કાનન ઉતાવળના મૂડમાં નહોતી.કાનન પોતાનો પ્રેમ જે રીતે બન્ને બાળકો પર સરખે હિસ્સે વરસાવતી હતી તેના પરથી તપને એક મેગેઝિન માટે સ્ટોરી બનાવી.સ્ટોરી છપાઈ પણ ખરી.આ સ્ટોરી અંગે તપન અને તાપસી વાત કરવા આવ્યાં હતાં. સ્ટોરી