કરૂણાન્તિકા - ભાગ 9 (છેલ્લો ભાગ)

  • 2.5k
  • 1.2k

કરૂણાન્તિકા ( સંપૂર્ણ ) - મૌસમકૃતિકાના મૉમ : મારી દીકરી મને પણ ભૂલી ગઈ..? હું તો એની સાથે લાગણીથી જોડાયેલી છું.. છતાં..? ડૉક્ટર : તમારી દીકરી બદલાઈ નથી. તેનો સ્વભાવ.. તેની આવડત.. કોઈપણ કામમાં તેની રૂચિ..તેની લાગણી.. દરેક બાબતમાં તે જેવી હતી તેવી જ રહેશે. બસ તે ભૂતકાળની ઘટનાઓ..બનાવો.. લોકો અને લોકોના નામ..આ બધું ભૂલી છે. તેને પ્રેમ..સ્નેહ..હૂંફ..આપી તમે ફરી તમારા પ્રત્યે તેના દિલમાં લાગણી પેદા કરી શકો છો. બીજી વાત તેનું ઓપરેશન પણ તાજું છે એટલે હમણાં થોડા મહિનાઓ માટે તમારે બહુ ધીરજ રાખવી પડશે. તેના મગજને લોડ ન પડે તેવો તેની સાથે વ્યવહાર કરવો. આવા પેશન્ટને જલ્દી સાજા