મમતા - ભાગ 43 - 44

  • 1.6k
  • 980

મમતા : ૨ભાગ: ૪૩( આપણે આગલા ભાગમાં જોયુ કે પરી અને મંત્ર હવે યુવાન થઈ ગયા છે. મંથન અને મોક્ષાએ પોતાની કંપની ખોલી છે. શારદાબાની તબિયત નરમ ગરમ રહે છે. પરી પોતાનાં એડમિશન માટે મુંબઈ જાય છે. હવે આગળ....) સૂરજનું આગમન થતાં જ મોક્ષા પૂજા પાઠ પતાવીને તૈયાર થઈ પરીને અવાજ મારે છે. પરી...... પરી....... આ છોકરી કયારેય ટાઈમ પર તૈયાર થાય નહી! ચાલ જલ્દી કર, ટ્રાફિક હશે વહેલું પહોંચવું પડશે એરપોર્ટ. ત્યાં જ બાંધણીનાં લાલ ચટક ડ્રેસમાં સજ્જ થઇ પરી નીચે આવે છે. આ ડ્રેસમાં પરીની સુંદરતા ખીલેલી લાગતી હતી. પરી શારદાબાને જય શ્રીકૃષ્ણ કરી પગે લાગે