છાંયડો

  • 2k
  • 1
  • 738

' નિજ ' રચિત એક સરસ વાર્તા : છાંયડો ' અરે રમણ? થઈ ગયો ફ્રી? '' હા નવીન, ચલ આવું જ છું 'રોજિંદો સંવાદ. સિત્તેરથી પંચોતેર વર્ષીય બંને મિત્રો રોજ જ એકાદ કિલોમીટર દૂર બાગમાં બેસવા જાય. રસ્તામાંથી એમના જેવા બીજા પાંચ મિત્રો એટલે ટોટલ સાત જણાની આ રોજનીશી. આસ્ફાલ્ટના રોડની બંને બાજુ ઘટાદાર વૃક્ષોની હારમાળા. આ રોડના છેડે અમારી સોસાયટી. શહેર અહીંથી ખાસ્સુ દૂર. આમાં નવીનભાઈ એટલે મારા દાદા. હું તો 11 મા ધોરણથી ભણવા બહાર નીકળી ગયો છું પણ વેકેશન પડે એટલે દાદા પાસે આવી જવાનું. દાદી તો હતા નહીં. પણ દાદા આટલા વર્ષેય કડેધડે. વેકેશનમાં હું પપ્પા