આશાનું કિરણ - ભાગ 7

  • 1.8k
  • 826

Hello friends, આજે મેં મારી જ રચનાઓ વાંચી. મેં સ્ટોરીઓ બધી જ દિલથી લખી છે. તમે બધાએ દિલથી લાઈક પણ કરી છે. મેં મારી રચનાઓમાં ખૂબ જ જોડણીઓની ભૂલ અને શબ્દોની અદલા બદલી જોઈ છે. આજથી મેં મારી રચનાઓને બે ત્રણ વાર વાંચી અને સુધારીને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે. તો આજથી હું પ્રોમિસ કરું છું કે હવે શુદ્ધ ભાષામાં લખાયેલું ચોખ્ખી જોડણી વાળું પ્રકાશન આપવાનો પ્રયત્ન કરીશ. તમારા બધા તરફથી મળેલા પ્રતિભાવ બદલ હું આપ બધાની ખુબ ખુબ આભારી છું... વાંચતા રહો, મજા કરતા રહો અને પ્રેરણા આપતા રહો..... વરસાદ ઝરમર ઝરમર ચાલુ હતો. પરોઢ ક્યારની થઈ ગઈ