આજ ચીર ખુટી પડ્યા હશે! એવું જોવા જાણવા મળે જ્યારે આજના યુગની દ્રોપદીના ચીર ખેચાતા હશે ત્યારે! કે એકવાર ચીર પુરી નામના મળતા રાજ ઘરાના ન ધરાવતી દ્રોપદી નહિ નજરમાં આવતી હોય! ધર્મ પાસે વળતા ઉતર પણ અજીબ હોય! કહે કે આ કળયુગ છે! તો શુ દેશ દુનિયાના મહારથીઓ જે સભામાં હાજર હોય ત્યાં કોઇ સ્ત્રીને નિર્વસ્ત્ર કરવામાં આવે તે સતયુગ? જો તે સતયુગ તો આજ નો કળયુગ વિશેષ કહેવાય, કેમ કે અત્યારે ઉચ નીચ વચ્ચેનો ભેદ ન રાખી સંવિધાન રચવામાં આવેલ છે.તેમના આગલા પાછલા જન્મોના કર્મ!! આવા ઉતરો જે શીખવાડે તે ધર્મને દરિયામાં પધરાવી દેવા જોઈએ, ક્યારેક તો એ