અગ્નિસંસ્કાર - 83

(11)
  • 1.7k
  • 1
  • 1k

ચોવીસ કલાકનો સમય આખરે વીતવા આવ્યો હતો. અંશ, પ્રિશા, લક્ષ્મી બેન અને રસીલા બેન સૌને ખુરશી સાથે બાંધી રાખવામાં આવ્યા હતા. એમની ફરતે ત્રણ ચાર પહેલવાન નજર ટેકવીને બેઠા હતા. જ્યારે રોકી અને સમીર બન્ને વાતચીત કરી રહ્યા હતા. " જસ્ટ ફાઈવ મિનિટ...." વોચમાં જોતા રોકી એ કહ્યું. અંશ પાસે જઈને રોકી એ પૂછ્યું. " તને શું લાગે છે અંશ, તારો ભાઈ પાંચ મિનિટમાં અહીંયા પહોંચી જશે..?" ત્યાં જ સમીર વચ્ચમાં બોલ્યો. " ઈમ્પોસિબલ!!...આજ તો એકની બલી પાક્કી ચડશે..." ઘડિયાળની ટિક ટિકની સાથે બધાની ધડકન પણ તેજ થવા લાગી. રોકી વારંવાર રસીલા બેન પાસે જઈને એના ગળા પાસે તીક્ષ્ણ હથિયાર