મમતા - ભાગ 29 - 30

  • 1.8k
  • 1.3k

️ મમતા ભાગ :29(આખરે મંથન અને મોક્ષાનાં લગ્ન નક્કી થયા. તો માણો આપ સૌ મંથન અને મોક્ષાનાં લગ્ન. હવે આગળ......) મંથન અને મોક્ષાનાં લગ્ન એક મહિના પછી નક્કી થયા. મંથનનો મિત્ર મૌલીકનાં પણ લગ્ન છે તો મંથન અને મોક્ષા તેના લગ્નમાં વડોદરા જાય છે. સંસ્કાર નગરી વડોદરામાં મૌલીકનું ઘર દુલ્હનની જેમ શણગારેલું હતું. લગ્નની તૈયારીઓ ધામધુમથી ચાલુ હતી. મૌલીકની સાથે સાથે મંથન મરૂન શેરવાનીમાં ખુબ જ સુંદર લાગતો હતો. તો લાલ ચટાક શરારામાં મોક્ષા પણ ગજબ લાગતી હતી. લાંબો ચોટલો, ટગરીની વેણી અને પૂરા સાજ શણગાર સજેલી મોક્ષાને જોઈ મંથન આતુર આંખોથી તેના રૂપનું રસપાન કરવા લાગ્યો. ત્યાં જ મૌલીક