એક હતી કાનન... - 24

  • 1k
  • 510

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ – 24)“કાનનબેન,તમે મને અટકાવશો નહીં. એ મનન ના બચ્ચાને તો હું હમણાં જ જોઈ લઉં છું” તાપસી ભૂલી ગઈ કે મનન એનો બોસ છે અને ઉશ્કેરાટમાં આગળ વધી.“અરે,મારી બેન,તું શાંતિ રાખ.અત્યારે તપનની હાજરીમાં કોઈ તમાશો નથી કરવો.મને બે-ત્રણ દિવસનો સમય આપ.કદાચ મુક્તિની હાજરી અને મારી ભત્રીજીનો લગાવ જોઇને એ લોકો પીગળે પણ ખરાં”કાનને આશા દર્શાવી અને તાપસી ને રોકી.“હું અત્યારની આપની સ્થિતિ સમજી શકું છું.કોઈ પણ સ્ત્રીને પતિનો સાથ મળે તો આખી દુનિયા સામે લડવા ઊભી રહી જાય છે.પણ પતિ પાણીમાં બેસી જાય તો નિરાશામાં સ્વાભાવિક રીતે ડૂબી જાય છે.”તાપસી ની વાણીમાં પણ