પ્રેમ કે દોસ્તી? - ભાગ 22

  • 1.8k
  • 2
  • 910

એક એની ગર્લફ્રેન્ડ જ એની સાથે નથી,પ્રગ્નેશનું આવું બોલતાજ પ્રતિકનું ચહેરા પર થોડો અણગમો દેખાણો.પણ હકીકત તો એને સ્વીકારવી જ રહી.તારે બધી ખરીદી થઇ છે રવિએ વાત બદલતા પ્રતીકને પૂછ્યું. અરે ક્યાંથી થઇ હોય યાર સમય જ ક્યાં છે.પ્રતિકે કહ્યું. હવે સમય જ ક્યાં છે ભાઈ ખાલી વીસ દિવસ બાકી રહ્યા છે તું બધું ક્યારે ખરીદીશ ?અને તમારા બંને નું શું સ્ટેટસ છે?રવિએ પ્રગ્નેશ અને ખુશી સામે જોઇને પૂછ્યું. અમારે એમ તો લેવાઈ ગયું છે ,થોડું ઘણું પડ્યું હતું અને થોડું ઘણું લીધું.ખુશીએ કહ્યું. જો પતકા બધાએ ખરીદી કરી લીધિ છે ફક્ત તું જ બાકી છે.આપણે કાલે જ જઈને તારી