મમતા - ભાગ 17 - 18

  • 2.5k
  • 1.8k

️ મમતા ભાગ :૧૭( જીવનમાં આપણી ઇચ્છા પ્રમાણે કશું નથી થતું. તો શું મોક્ષા કૃષ્ણ વિલા માં વહુ બની આવશે? એ જાણવા વાંચો મમતા ભાગ : 17 ) સમયને કોણ પકડી શક્યું છે.........? મંથન બેંગ્લોરથી પાછો આવ્યો. અહી મંથનની ગેરહાજરીમાં મોક્ષાએ શારદાબાનું ખુબ ધ્યાન રાખ્યું. અને પરીને તો દોસ્ત બનાવી લીધી. પરી મોક્ષા સાથે ખુબ હળીમળી ગઈ હતી. મંથન પાછો આવ્યો અને રૂટિન પ્રમાણે સવારે ઓફિસ ગયો. આજે મોક્ષાને મળીને આભાર માનવાનો હતો. કેટલાય વિચારો કરતો તે ઓફિસ ગયો પણ ઓફિસમાંં મોક્ષા તો મિટિંગમાં હતી. તો મંથન મોક્ષાને મળી શકયો નહી. મિટિંગ પુરી થતાં જ મોક્ષા ખુશ થતાં મંથનની કેબીનમાં આવી