અપહરણ - 6

  • 1.8k
  • 1
  • 958

૬. વાસ્કરન   (અત્યાર સુધી આપણે જોયું કે એલેક્સની ટીમનો એક મિત્ર વોટ્સન ગાયબ થઈ ગયો છે અને એલેક્સના સરનામે એક નામ વગરની જાસાચિઠ્ઠી મળે છે. તેમાં વોટ્સનના છુટકારાના બદલામાં લીમાના માજી સાહસિક ફ્રેડી જોસેફની સંપત્તિ એન્ડીઝ પર્વતમાળાના પહાડ પરથી લાવી આપવાનું ફરમાન હોય છે. ટીમ એલેક્સને લાઈબ્રેરીમાંથી એક પુસ્તક મળે છે જેમાં સંપત્તિ સુધી પહોંચવાની પહેલી કડી છે. તેને ઉકેલીને મિત્રો વાસ્કરન નામના શિખર તરફ રવાના થાય છે. આ દરમિયાન એમનો ભેદી માણસો પીછો કરે છે. એલેક્સ પર હુમલો પણ થાય છે. હવે આગળ...)   લીમાથી ઉત્તર તરફ 440 કિલોમીટરનું અંતર કાપીને અમે વારાઝ પહોંચ્યા. વારાઝ પેરુનું ઠીકઠીક મોટું