किस से पूछूँ ?

  • 2.3k
  • 816

અવની 13 વર્ષની થઈ ગઈ હતી. આમ કહીએ તો એ આઠમા ધોરણમાં આવી ગઈ હતી. સાતમા ધોરણ પછી પ્રાઇમરિ સ્કૂલ પૂરી થતાં અવનીને આઠમા ધોરણમાં બીજી સ્કૂલમાં બેસાડવામાં આવી હતી. વાતાવરણ બદલાયું હતું અને સ્કૂલ પણ. અવની સાથે ઘણા નવા ક્લાસમેટ પણ હતા જેને એ ઓળખતી ન હતી.અવની નો આજે હાયર સેકન્ડરી સ્કૂલનો પહેલો દિવસ હતો. એનો ક્લાસ રૂમ એના જેવી બધી છોકરીઓ ખર્ચોખર્ચ ભરાયેલો હતો. બધી જ છોકરીઓ બ્લેક એન્ડ વાઈટ ડ્રેસ માં હતી. ઉપર બે ચોટલા વાળેલા હતા અને બ્લેક કલરની રીબન નાખેલી હતી.અવની પહેલા નંબરની બેંકમાં ખૂણા પર બેઠેલી હતી. અ